Pan, hun to tane prem karu chhu
Prize: `295
‘પણ, હું તો તને પ્રેમ કરું છું !’
ગુજરાતી ભાષામાં વિક્રમી વેચાણ ધરાવતું ડૉ.હંસલ ભચેચનું આ પુસ્તક સ્ત્રી-પુરુષના સંબંધોને એક નવી જ દિશા અને મજબુતાઈ આપનારું છે. પુરુષ અને સ્ત્રીના માનસની સ્વભાવગત લાક્ષણીકતાઓ પર પ્રકાશ પાડતી વ્યવહારુ અને સાવ સહજ વાતોમાં સફળ મનોચિકિત્સક તરીકેના તેમના અનુભવોનો નિચોડ આ પુસ્તકના પાને પાને જોવા મળે છે. જેમણે જેમણે વાંચ્યું છે તેમણે ખરીદીને પોતાના પ્રિય-પાત્ર અને મિત્રોને ભેટ આપ્યું છે. વાચકોનું જબરદસ્ત સમર્થન પ્રાપ્ત આ પુસ્તક પ્રત્યેક સ્ત્રીએ પોતાના જીવનમાં રહેલા પુરુષને અને પ્રત્યેક પુરુષે પોતાના જીવનમાં રહેલી સ્ત્રીને આપવું જ જોઈએ.
Dear Dr. Bhachech, my love life was terribly messed up and I was feeling sucked in the relationship. Thank you so much for your very practical and timely advice. We are together again with new understanding and deeper emotional bond. Thank you once again and God bless you.