Menu

Skip to content
  • Home
  • About Dr. Hansal Bhachech
  • Books
  • e-Consultation
  • Testimonials
  • Ask Us
  • Free Guidance
  • Media
    • Interviews
    • Reviews & Other Reviews
    • Video Gallery
    • Event
  • Gallery
  • Contact Us

Latest UpdateDr. Hansal Bhachech

  • My inputs in today’s TOI on Suicide Notes
  • નિર્ણયશક્તિ નબળી પડવી એ રોગ નથી પરંતુ જુદા જુદા પ્રકારના રોગોનું એક લક્ષણ છે…
  • #MovieWisdom #PyarKaPanchnama-2
  • સૈધાંતિક રીતે જે સંબંધોમાં અહમ આડો ના આવવો જોઈએ તે બધા જ સંબંધોમાં વ્યવહારિક રીતે અહમ આડો આવતો જ હોય છે!
  • માનસિક શાંતિ બાબા-ફકીરોની કરામતોથી નથી મળતી, તમારી અંગત સમજમાંથી જન્મે છે.
  • તમારી ફોનબુકમાં રહેલી વ્યક્તિઓની વિવિધ બાબતોનું મૂલ્યાંકન કરીને તેનો રીવ્યુ અપલોડ કરવાની સવલતોના દિવસો આવી ગયા છે…
  • સ્ત્રીઓમાં પોતાની અભિવ્યક્તિઓ દબાવી રાખવાની એક નૈસર્ગિક આવડત હોય છે. મનમાં ભલે વિચારો રોકી ના શકતી હોય પણ તેને વ્યવહારમાં વ્યક્ત કરવા ઉપર તે જબરદસ્ત કાબુ ધરાવતી હોય છે.
  • સંબંધોમાં લાગણીઓ જ આપણું ચાલક બળ છે (પીકુ ફિલ્મની ટેગ-લાઈન ‘મોશન સે હી ઈમોશન’ જ્યાંથી ઉઠાવાઈ હોય એવું રોબર્ટ કીયોસાકીનું મૂળ વાક્ય ‘ઈમોશન ઇઝ એનર્જી ઇન મોશન’ વાળી આ વાત છે). આપણી લાગણીઓ પ્રત્યે પ્રામાણિક-ટ્રુથફૂલ બનવું. યાદ રાખો તમારી લાગણીઓ અને બુદ્ધિનો ઉપયોગ તમારી તરફેણમાં કરો, વિરુદ્ધમાં નહીં !
  • Share about Dil Dhadakne Do…
  • યાદશક્તિ મનુષ્યની સૌથી જરૂરી માનસિક શક્તિઓમાની એક છે પરંતુ ભૂતકાળ વાગોળવાની ટેવ ધરાવતી વ્યક્તિઓ માટે એ સૌથી મોટી નબળાઈ બનીને રહી જાય છે.
  • સ્ત્રીના મનની ડાયરીમાં રોજનીશી લખાયે જ જતી હોય છે અને તેમાં’ય જ્યાં તેની લાગણીઓ ઘવાઈ હોય ત્યાં તો ‘હાઈલાઈટર’ પણ ઘસાતું જાય છે!
  • એકબાજુ ટીવી ચાલુ હોય, બીજીબાજુ લેપટોપ, કાનમાં સંગીત, હાથમાં ચોપડી અને વચ્ચે વચ્ચે મોબાઈલમાં ચેટ ! એકસાથે બધી જગ્યાએ ધ્યાન રાખવાની લ્હાયમાં કશે’ય ધ્યાન નહી !!
  • સ્ત્રીઓ પુરુષો કરતા પ્રેમમાં વધુ વિશ્વાસ ધરાવે છે અને એથી’ય એક ડગલું આગળ, મોટાભાગની સ્ત્રીઓને પોતાના પ્રેમ થકી પુરુષને બદલી કાઢશે એવી માત્ર આશા જ નહિ વિશ્વાસ પણ હોય છે…
  • મિસવર્લ્ડને પણ પાર્ટીમાં જતા પહેલા પતિની ઈચ્છા વિરુદ્ધના કપડા પહેરવા માટે ગાડીમાં માર પડતો હોય ત્યાં ‘માય ચોઈસ’ની વાત ધંધાકીય ગતકડાંથી વિશેષ શું હોય?!
  • જીવનમાં પસંદગી કે ચોઈસ પોતાની મરજી પ્રમાણે નહીં પણ ઉપલબ્ધ વિકલ્પોમાંથી કરવાની હોય છે…
  • બે સ્ત્રીઓ વચ્ચે સંતુલન જાળવવાની કળા મોટાભાગના પુરુષોને સાધ્ય હોય છે પરંતુ, પુરુષોની આ કળા તેને પત્ની અને માતા વચ્ચે સંતુલન જાળવવામાં મહદઅંશે કામ નથી લાગતી…
  • સુખી સહજીવન અને કુટુંબ માટે વ્યવહારથી અપેક્ષાઓ સુધીનું બધું જ સાચવી લેતી સ્ત્રીઓનું સ્થાન હવે પોતાનું પહેલા સાચવવા જાત સાથે અને અન્ય સાથે સંઘર્ષ કરતી સ્ત્રીઓ લઇ રહી છે.
  • How to spot manipulation? – My article in Complete Wellbeing, March 2015 issue…
  • ‘ડિપ્રેશન’ અંગેની દીપિકા પાદુકોણની કબુલાતમાંથી શીખવા અને સમજવા જેવી કેટલીક બાબતો
  • લગ્નને લગતા કાર્યક્રમોમાં એક પ્રયોગાત્મક પહેલ… શિખામણ નહીં… સંબંધની સંગીતમય સમજણ…
  • Quick analytical thoughts on Kejriwal’s unprecedented super sweep…
  • સુંદર વ્યક્તિને પણ પોતાના દેખાવ અંગે સંદેહ હોઈ શકે અને કદરૂપી વ્યક્તિને પોતાના દેખાવ અંગે ઊંચા ખ્યાલ હોઈ શકે, સવાલ માનસિકતા અને આત્મવિશ્વાસનો છે!!
  • વેડિંગ બ્લુઝ – પરણતાવેંત લગ્નજીવનની ઉત્તેજના ખતમ !
  • આજે સ્ત્રી કમાવામાં અને પુરુષ ઘરકામમાં પહેલા કરતા અનેકગણા વધુ મદદરૂપ બન્યા હોવા છતાં સહજીવન કંકાસમય કેમ બનતા જાય છે?!
  • Share about PK…
  • આજથી પચાસ વર્ષ પહેલા પંચાવનથી સિત્તેર વર્ષ વચ્ચે મૃત્યુ પામતા પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સરખામણીએ બમણી હતી જે આજે અડધી થઇ ગઈ છે. પુરુષોની આવરદા વધી રહી છે અને સ્ત્રીઓની આવરદા તબીબી વિજ્ઞાનની પ્રગતિ છતાં એની એ જ રહી છે અથવા ઘટી રહી છે…
  • આજ કાલનું યૌવન સંબંધોને લઈને ઘણી અસલામતી અનુભવી રહ્યું છે અને તેના વિવિધ પ્રમાણ પણ આપણને ડગલેને પગલે જોવા મળે છે. આવી જ અસલામતીમાંથી જન્મેલા એક ટ્રેન્ડ વિશેની સમભાવ મેટ્રોની સ્ટોરી આપના માટે…
  • This interview is about handling teenagers physically. Psychological effect of such physical abuse and approach towards solution is discussed in brief…
  • ‘છોડ દો આંચલ, જમાના ક્યા કહેગા’વાળો યુગ ક્યાં’ય પાછળ વીતી ગયો છે, પુરુષની પ્રણય-ચેષ્ટાઓ કાબુમાં રાખતી સ્ત્રીઓનું સ્થાન ધીરે ધીરે પુરુષની ઉત્તેજનાઓ ભડકાવતી સ્ત્રીઓએ લેવા માંડ્યું છે!
  • જીવનમાં બુદ્ધિથી છેતરાવા કરતા લાગણીથી છેતરાવાના પ્રસંગો ઘણા વધુ પ્રમાણમાં અને ઘણી સરળતાથી આવતા હોય છે
  • Share about The Shaukeens…
  • મોબાઈલ હવે યંત્ર ના રહેતાં શરીરનો એક ભાગ બની ગયો છે. જો મોબાઈલ હાથમાં,ખિસ્સામાં કે હાથવગો ના હોય તો જાણે કોઈ અંગ ખૂટતું હોય એવું લાગવા માંડે !
  • જીવનમાં ઘણી બાબતો જેટલી સરળતાથી ગળે ઉતરી જતી હોય છે તેટલી સરળતાથી પચી નથી જતી…
  • Abortion cases increases in Ahmedabad Civil Hospital Watch Special Report on GSTV
  • My inputs in Ahmedabad Mirror… on the increasing number of suicides by youngsters…
  • My inputs in today’s DNA… Cell phone can drive you nuts!
  • જે વ્યક્તિઓને કંટાળો, અણગમો, એકલતા કે અસલામતી સતાવતી હોય તે વ્યક્તિઓ જાણે-અજાણે સ્માર્ટફોનને વળગેલી રહેતી હોય છે.

GET IN TOUCH

Phone : +91 - 9979898844

E-mail : info@malefemale.in

  • About Dr. Hansal Bhachech
  • Books
  • e-Consultation
  • Testimonials
  • Ask Us
  • Media
  • Contact Us
© 2014 malefemale.in. All Rights Reserved